જોડિયા તાલુકાના બાલંભા ગામે રેતી ચોરી ની ગેરકાનૂની પ્રવૃત્તિ…..

જોડિયા, તારીખ 30/૬/૨૦ ના રોજ જોડિયા તાલુકાના બાલંભા ગામે રેતી ચોરી ની ગેરકાનૂની પ્રવૃત્તિ અંગે વારંવાર ફરિયાદો થઇ હતી. પરંતુ સ્થાનિક જવાબદાર અધિકારીઓ હપ્તાની લાલચે આંખ આડા કાન કરતા હતા ત્યારે આરઆર સેલને વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી માહિતી મળતા બાલંભા માં ટીમ સહિત ત્રટાકયા હતા અને આઠથી દસ ખટારાઓ, બે થી ત્રણ જેસીબી, હિટાચી સહિત અસંખ્ય વાહનો તેમજ રેતીના કટ્ટા સહિત ૧૦ થી ૧૫ જેટલા રેતીચોરો ઝડપાઈ જતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામેલ છે, આર આર સેલના અધિકારી ચૌહાણ તેમજ તેમની ટીમની પ્રમાણિક ફરજ બજાવવાની કાબેલિયત અભિનંદનને પાત્ર છે, આ સાથે … Continue reading જોડિયા તાલુકાના બાલંભા ગામે રેતી ચોરી ની ગેરકાનૂની પ્રવૃત્તિ…..